લખાણ પર જાઓ

આઈન-એ-અકબરી

વિકિકોશમાંથી
  • પું.
    • અકબરના વખતનો એ નામનો ફારસી ગ્રંથ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

ફારસી [ આઈન (કાયદો) + એ (નું) + અકબરી (અકબરનું)]

સંદર્ભ

[ફેરફાર કરો]