આઈન-એ-દરબાર

વિકિકોશમાંથી
  • પું.
    • કચેરી ભરાય તે વખતે પાળવાના રીતરિવાજની ચોપડી.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી [આઈન (ચાલ) + એ (નું) + દરબાર (કચેરી)]

સંદર્ભ[ફેરફાર કરો]