લખાણ પર જાઓ

આઈન યે ઇસ્કંદરી

વિકિકોશમાંથી
  • પું.
    • એરિસ્ટોટલે બનાવેલો અને એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં સિકંદરે બંધાવેલા મિનારા ઉપર મૂકેલો એક અરીસો.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

ફારસી [ આઈના (અરીસો) + એ (નું) + ઇસ્કંદરી (એલેક્ઝાડર સંબંધી)]

સંદર્ભ

[ફેરફાર કરો]