લખાણ પર જાઓ

આઉંસ

વિકિકોશમાંથી
  • પું.
    • નક્કર તેમજ પ્રવાહી વસ્તુ માપવાનું અંગ્રેજી માપ. ઘન પદાર્થ તોડવાનો આઉંસ હિન્દુસ્તાની સવા બે તોલા બરાબર અને પ્રવાહી વસ્તુ માપવાનો સોળ ડ્રામનો હોય અને તે એક ડ્રામ સાઠ ટીપાંનો બને છે. બાર આઉંસનો એક પાઉંડ એટલે રતલ થાય.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]