લખાણ પર જાઓ

આઉકોથળી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • બકરીના આંચળ બહુ મોટા હોય અથવા બચ્ચું ધાવી જતું હોય તો તેના આઉ ઉપર કોથળી જેવું કેડ સાથે બાંધવામાં આવતું લૂગડું.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
  • [ આઉ (અડણ) + કોથળી]

સંદર્ભ

[ફેરફાર કરો]