આઉટ
Appearance
- વિશેષણ
રમતમાં દાવ લેતાં બંધ થયેલ; હારી ગયેલ; રમતમાંથી નીકળી ગયેલ; બહિર્ભૂત; ક્રિકેટની રમતમાં દડો વિકેટમાં લાગે, દડો જિલાઈ જાય, સ્ટીક અને દડા વચ્ચે પગ આવે અથવા દોડતાં વખતસર ન પહોંચે ત્યારે દાવ લેનાર આઉટ ગણાય. દેશી રમતમાં જેને મરી જવું કહેવાય તેને અંગ્રેજીમાં આઉટ કહે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- આઉટ ભગવદ્ગોમંડલ પર.