લખાણ પર જાઓ

આઓલી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • પાકનો અડસટ્ટો કાઢવાની એક રીત. તેમાં એક બિસ્વાની એટલે બે ગુંઠાની પેદાશ માપી તે ઉપરથી બાકીની પેદાશની અટકળ થાય છે.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]