આકોટો

વિકિકોશમાંથી
  • પું.
    • કાનની બૂટમાં પહેરવાનું ગોળ ચકરડી જેવું વજનદાર ઘરેણું.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૯૮:
      “ફાળભરી મા જ્યારે આ પૂછતી હતી ત્યારે એના કાનની ફાટેલી બંને બૂટો, આકોટા વગરની અડવી લબડતી હતી.”

સંદર્ભ[ફેરફાર કરો]