લખાણ પર જાઓ

આક્રમણ

વિકિકોશમાંથી

આક્રમણ નો અર્થ ચડાઈ કરવી અથવા પ્રહાર કરવો થાય છે. [] []

ઉદાહરણ

[ફેરફાર કરો]
  • સોમનાથ મન્દિર પર મહમૂદ ગજનવી એ આક્રમણ કર્યું હતું.
  • આતંકીઓ એ શ્રદ્ધાળુઓ પર આક્રમણ કર્યું.
  • હત્યારા દ્વારા કરલે આક્રમણ એટલું વેગવત્ હતું કે તેનું તુરન્ત મૃત્યુ થઈ ગયું.
  • આક્રમણ એ મૂળ સંસ્કૃત શબ્દ છે.

અન્ય અર્થ

[ફેરફાર કરો]
  • ચઢાઈ
  • પ્રહાર
  • હુમલો (ઉર્દૂ)

સંબંધિત શબ્દ

[ફેરફાર કરો]
  • આક્રમણકારી
  • આક્રમણાત્મક

સન્દર્ભ

[ફેરફાર કરો]

ઢાંચો:reflist