આગમચ
Appearance
- ક્રિયાવિશેષણ
- અગાઉથી, આગળથી
- વ્યુત્પત્તિ [સંસ્કૃત] = અગ્રમધ્ય
- વ્યુત્પત્તિ [પ્રાકૃત] = આગમજ્ઝ, આગમજ
- અગાઉથી, આગળથી
- અવ્યય
- પહેલેથી; આગળથી; અગાઉ
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૪:
- “જમીન ખાલસા કરવાની કોઈની મકદૂર નથી, સરકાર જમીનને માથે મૂકીને વિલાયત નહિ લઈ જાય”
સંદર્ભ
[ફેરફાર કરો]- આગમચ ભગવદ્ગોમંડલ પર.