આમોદ

વિકિકોશમાંથી
  • ૧. પુંલિંગ
    • આનંદ; હર્ષ; ખુશી; પ્રસન્નતા; હરખ.
    • એ નામની વનસ્પતિ; શતાવરી.
    • સુગંધ; સુવાસ; મહેક; સૌરભ.
    • સ્ત્રીના મુખના શ્વાસની સારી ગંધ.
  • ૨. નપુંસકલિંગ
    • (સંગીત) એક જાતનું વાજું, કેમ કે તે આનંદ આપનારું છે.
    • ભરૂચ જિલ્લાનું એ નામનું એક ગામ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ: आमुद्द (ઉચ્ચાર: આમુદ્દ, અર્થ: ખુશ થવું)

સંદર્ભ[ફેરફાર કરો]