આવરદા

વિકિકોશમાંથી
  • ૧.પુંલિંગ / સ્ત્રીલિંગ /નપુંસકલિંગ
    • ઉમર; આયુષ્ય; જીવનસમય.
  • ૨.સ્ત્રીલિંગ
    • જિંદગાની; જીવતર.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત
[આયુસ્ (જિંદગી) + દા (આપવું)]
  • રૂઢિપ્રયોગ
    • આવરદા આવી રહેવી – ખૂટવી – જિંદગી પૂરી થવી.
    • આવરદાનો બળિયો – લાંબા આયુષ્યવાળો.
  • ૩. વિશેષણ
    • લાવેલું; આણેલું.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: આવર્દન (અર્થ: લાવવું)

સંદર્ભ[ફેરફાર કરો]