લખાણ પર જાઓ

આસન્ન

વિકિકોશમાંથી
  • [સં. આ (પાસે) + સન્ન (બેઠેલ)] – પુ. આથમતો સૂરજ
  • (નપુ.) (વ્યાકરણ) એકબીજાની સાથે સંબંધવાળા શબ્દ પાસપાસે હોય એવું વાક્ય
  • (નપુ.) બેસવાનું લૂગડું, ગાદલી
  • (વિ.) નષ્ટ, નાશ પામેલું
  • (વિ.) પાસપાસેનું; ઍડજેસન્ટ. જેમ કે, આસન્નકોણ
  • [સં. આસદ્ (પાસે આવવું)] – પાસે રહેલુ, નજીકનું
  • (વિ.) લગભગ, આશરે કીમતનું
  • નજીક, નીકટ, પાસે

સંદર્ભો

[ફેરફાર કરો]