લખાણ પર જાઓ

ઇજારો

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

પુo

[अ.] ઠરાવેલી શરત પ્રમાણે કોઈ હક્કનો એકહથ્થુ ભોગવટો; ઠેકો. એવો પટો; કરાર કે ઠરાવ (૨) સનંદી હક