ઇષિકા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]- ઘાસનું રાડું; કડબ
- તીર
- એક જાતની શેરડી
- સોનું પીગળ્યું છે કે નહિ તે જોવાની લાકડી અથવા સળિયો
- પીંછી
- કાસડો; દર્ભ
- નાસૂરમાં મૂકવાની અને પેશાબ કરાવવા માટે વપરાતી સળી; પેષણી
- હાથીની આંખનો ડોળો
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૪
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૧૨૬૭