લખાણ પર જાઓ

ઇસમ

વિકિકોશમાંથી
  • પું.
    • માણસ; વ્યક્તિ; શખસ. આ શબ્દમાં સ્ત્રી પુરુષ બંનેનો સમાવેશ થાય છે.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
અરબી
વ્યુત્પત્તિ શબ્દ: ઇસ્મ (અર્થ : નામ)

સંદર્ભ

[ફેરફાર કરો]