ઇસ્કામત
દેખાવ
નામ (સ્ત્રીલિંગ)
[ફેરફાર કરો]- પૂંજી; દોલત; માલમતા; સ્થાવર-જંગમ મિલ્કત, *અસ્કામત; માલમતા; મિલકત; ધનદોલત,
- ઉદાહરણ: અઢળક ઇસ્કામત અને દોમદોમ સાહ્યબીનો ભોગવનારો ચાલ્યો જતો એ બધી જાહોજલાલી કડવી ઝેર જેવી થઈ પડી.-વ્યાજનો વારસ
વ્યુતત્તિ
[ફેરફાર કરો][અરબી] ઇસ્તિકામત