ઉખાડવું
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]સoક્રિo
અર્થ
[ફેરફાર કરો][सं. उत्खन, प्रा. उक्खण, उक्खिण] ઊખડવું'નું પ્રેરક–ઊખડે એમ કરવું; ચોટેંલું જુદું કરવું (૨) મૂળ ખેંચી નાંખવું (૩) પદચ્યુત કરવું; ઉઠાડી મૂકવું (લા.) (૪) નાશ કરવો
સoક્રિo
[सं. उत्खन, प्रा. उक्खण, उक्खिण] ઊખડવું'નું પ્રેરક–ઊખડે એમ કરવું; ચોટેંલું જુદું કરવું (૨) મૂળ ખેંચી નાંખવું (૩) પદચ્યુત કરવું; ઉઠાડી મૂકવું (લા.) (૪) નાશ કરવો