ઉટાંગ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
 • ન.
  • અટકળ; અનુમાન.
   • વ્યુત્પત્તિ : [સંસ્કૃત] = ઉદ્ ( ઊંચું ) + ટંક્ ( બાંધવું )
  • અડસટ્ટો; અંદાજ.
  • આધાર વગરની વાત; ગપ, ગપ્પું.
  • કીમતની આંકણી.
  • તરંગ; કલ્પના; બુટ્ટો.
   • વ્યુત્પત્તિ : [સંસ્કૃત] = સં. ઉદ્ ( ઊંચું ) + તરંગ ( મોજું )
 • વિશેષણ
  • તરંગી; આધાર વગરનું, ઉટપટંગ.
  • ઉદાહરણ
   1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૩૦:
   “પહેલા પ્રકરણમાં શ્રી. જયકરે ઉટાંગ આંકડા કેવા ઊભા કીધા છે તેનો પહેલો દાખલો અમલદારોએ તપાસેલા પહેલા જ ગામમાં તેમને મળ્યો એ આપણે જોઈ ગયા.”

સંદર્ભ[ફેરફાર કરો]