લખાણ પર જાઓ

ઉદ્‌ભ્રાંત

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ (સં.)

વ્યુત્પતિ

[ફેરફાર કરો]

(સં.) ઉદ્‌ (ઊંચું) + ભ્રાંત (ફરેલું)

  • ગાભરું; વ્યાકુળ
  • બીનેલું; છળેલું
  • ચકિત; નવાઈ પામેલ
  • ભમનાર; ભમેલ

સંદર્ભ

[ફેરફાર કરો]