ઉપદંશ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુ.)
અર્થ
[ફેરફાર કરો]- લિંગીય સંસર્ગથી ફેલાતો ચેપી રોગ; ચાંદીનો રોગ, ફિરંગ-રોગ, ટાંકી
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]- અંગ્રેજી : syphilis
સંદર્ભો
[ફેરફાર કરો]- પરીખ, અનુગ્રહ એ. (October 2004). "ઉપદંશ (syphilis)". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૩ (ઈ – ઔ) (બીજી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૧૭૦.