ઉપમા

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

સ્ત્રીo

અર્થ[ફેરફાર કરો]

સંસ્કૃત

સરખામણી (૨) મળતાપણું (૩) એક અર્થાલંકાર–જેમાં ઉપમેય તથા ઉપમાનભેદ કાયમ રાખીને તેમનો સમાન ધર્મ બતાવવામાં આવે છે.) (કા.શા.)