ઉફાંદ
Appearance
- સ્ત્રી.
- ખાલી ઠાઠ; મોટાઈ બતાવવાપણું.
- તોફાન; મસ્તી; ધાંધલ; અનીતિ; ગરબડ; સાહસ.
- ઉદાહરણ 1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૧૫૦:
- “છોકરા ! તારી વય કાચી છે. તું નકામો ઉફાંદે ચડ્યો છે”
- “chokrā ! tārī vaya kācī che. tũ nakāmo uphā̃de caḍyo che”
- (please add an English translation of this quotation)
સંદર્ભ
[ફેરફાર કરો]- ઉફાંદ ભગવદ્ગોમંડલ પર.