લખાણ પર જાઓ

ઉરવલ્લી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • દૂંટીથી છાતી તરફ જતી વેલ જેવી રૂંવાટી.
    • પેટ ઉપર વાટા પડે છે તે; ત્રિવલી.

સંદર્ભ

[ફેરફાર કરો]