લખાણ પર જાઓ

ઉરસ

વિકિકોશમાંથી
  • પું.
    • ઓલિયાની મરણતિથિનો વાર્ષિક ઉત્સવ; મુસલમાન પવિત્ર પુરુષના મરણની તિથિને દિવસે થતો લોકોનો મેળો; ઊરસ. મહાત્મા પુરુષો મરીને પ્રભુના ધામમાં જઈ આ દુઃખી સંસારથી મુક્તિ મેળવતા હોઈને તેઓની મરણતિથિ શુભ દિવસ ગણાય છે, તેથી આ શબ્દ ખુશીના અર્થમાં પણ વપરાય છે.
    • પરણેલ સ્ત્રીથી થયેલ દીકરો; ઓંરસ પુત્ર.
    • ઓરસ.
    • લગ્નનું જમણ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
અરબી
વ્યુત્પત્તિ શબ્દ: उर्स

ઉદાહરણ

[ફેરફાર કરો]
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૩૨:
      “નદીને કાંઠે કબ્રસ્તાન નજીક આવેલી દરગાહના મોલુશા પીરનો ઉરસ છે.”

સંદર્ભ

[ફેરફાર કરો]