લખાણ પર જાઓ

ઉરોગામી

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • सं. ઉરસ્ (છાતી) + ગમન્ (જનાર) પેટે ચાલતું પ્રાણી. (ઉ.દા. સર્પ)
    • હલકું માણસ; અધમ.
  • ૨. વિ.
    • પેટે ચાલતું.

સંદર્ભ

[ફેરફાર કરો]