ઊઘડવું

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ(આયરા)

અર્થ[ફેરફાર કરો]

[सं. उदघट, प्रा. उग्घड] ઉઘાડું થવું; ખૂલવું (જેમ કે, બારણું, શાળા, મકાન, પેટી, વાસણ; વાત, રહસ્ય, પાપ ઇo) (લા.) (૨) ખીલવું; પ્રફુલ્લ થવું (જેમ કે, ફૂલ, કળી ઇo; નસીબ) (લા.) (૩) સાફ–સ્પષ્ટ થવું; નીકળવું (જેમ કે, રંગ, આકાશ ઇo) (૪) અર્થ સરવો; કલ્યાણ થવું (જેમ કે, એમાં તારું શું ઉઘડ્યું?) (૫) નવેસર ઊઘડવું (જેમ કે, નિશાળ ઊઘડી.)