ઊઠવું
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
Type[ફેરફાર કરો]
અ○ક્રિ○
Meaning[ફેરફાર કરો]
[सं. उत्था, प्रा. उट्ठ] ઊભા થવું, બેઠા થવું. (૨) નિંદ્રામાંથી જાગવું. (૩) ઊપસી આવવું. (૪) નબળું થવું, મંદ થવું. (૫) (લા.) નુકસાન થવું. (૬) સ્પષ્ટ થવું, ખીલવું. (૭) નીવડવું