લખાણ પર જાઓ

ઊધડો

વિકિકોશમાંથી
  • ૧. (પું.) ઊધડું કામ.
    • વ્યુત્પત્તિ : [સંસ્કૃત] ઉદ્ધૃત ( ઊંચું કરેલું )
  • ૨. (પું.) રીસમાં ઊતરી પડવાપણું; ઠપકો.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૩:
      અમરતને મલકાતી જોઈને ચતુરભજે એને ઊધડી જ લીધી : ‘અટાણે તો પોક મૂકીને રોવાનું ટાણું છે એને બદલે તમે મલાવ્યા કરો છો તે શરમાતાં નથી ?’
  • ૩. (પું.) ભાવતોલ વગર લીધેલ કે આપેલ.

ઊતરી આવેલા શબ્દો

[ફેરફાર કરો]

સ્ત્રીલિંગ = ઊધડી