ઊભું

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

વિo

Meaning[ફેરફાર કરો]

[सं. ऊर्ध्व, प्रा. उब्भ] ઊભેલું (૨) થંભેલું; થોભેલું; ચાલતું બંધ થયેલું (જેમ કે, ગાડી ઊભી છે.) (૩) ટટાર; સીધું (૪) સીધા-એકદમ બહુ ઢાળના ચડાણવાળું (જેમ કે, ઊભી ભેખડ) (૫) અપૂર્ણ; ચાલુ; આગળ ચાલવાની કે પૂરું થવાની વાટ જોતું કે પૂરું કરવાનું બાકી (જેમ કે, આ કામ તો હજી ઊભું છે; ઊભો પાક=લણવાનો બાકી-ખેતરમાં ઊભેલો પાક) (૬) સીધું; આખું એક લાંબા પટમાં પડેલું (ઊભો રસ્તો; ઊભે બરડે બે લગાવવી જોઇએ.) (૭) હયાત; મોજૂદ (ઊભો ધણી) (૮) સપાટીને લંબ દિશાએ આવેલું (જેમ કે, ઊભી લીટી; ઊલટું-આડી લીટી)