ઊમસ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ
અર્થ
[ફેરફાર કરો]- [મ.] (પું.) દૃઢતા; નિશ્ચય
- [સં. ઉન્મનસ્ = કંટાળો] (સ્ત્રી.) અરુચિ; પેટ ભરી કોઈ ચીજ ખાધા પછી તે માટે થતો કંટાળો
- (સ્ત્રી.) અંદરનો ઉતાપ; અંદરની ગરમી.
- (સ્ત્રી.) તિરસ્કાર
- (સ્ત્રી.) મૂર્છા
- (સ્ત્રી.) વાઇ; ફેફરું
- (સ્ત્રી.) હવા પાતળી પડવાથી જણાતી ગરમી; ઘામ
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૨૪
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૧૬૫૩