ઊર્ણા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ
અર્થ
[ફેરફાર કરો]] (સ્રી.) ઊન; વાળ; પશમ
- (સ્ત્રી.) (પુરાણ) ચિત્રરથ ગંધર્વની સ્ત્રીનું નામ.
- (સ્ત્રી.) પાણીનું વમળ
- (સ્ત્રી.) આંખની ભમરો વચ્ચેની વાળની રેખા
- (સ્ત્રી.) લાળ
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૨૫
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૧૬૫૭