લખાણ પર જાઓ

એંકાર

વિકિકોશમાંથી

સંજ્ઞા

[ફેરફાર કરો]
  • ૧. પું.
    • અહંકાર; ગર્વ; અભિમાન.
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૨૯:
એટલે જ આવતા દીનો એંકાર ન કરવો… માઠા દીનો શોક ન કરવો...

સંદર્ભ

[ફેરફાર કરો]