એલફેલ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

વિo

અર્થ[ફેરફાર કરો]

[ફેલ પરથી] આડુંઅવળું; ગમે તેવું (૨) અવિચારી; ગાંડુંઘેલું (૩) અસભ્ય (૪) નo નખરું; તોફાન (૫) અસંબદ્ધ-મિથ્યા પ્રલાપ