ઐતિહાસિક ભૌતિકવાદ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુ.)
અર્થ
[ફેરફાર કરો]- ઇતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન કરતો કાર્લ માર્ક્સ દ્વારા વિકસાવવામાં આવેલ સિદ્ધાંત
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી : historical Materialism
સંદર્ભો
[ફેરફાર કરો]પરમાર, વાય. એ. (૨૦૧૧). સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો (ચોથી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. pp. ૧૧૦.