ઓઠું
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિo
અર્થ
[ફેરફાર કરો][दे. ओत्थअ=ખિન્ન?] ભોઠું; ઝાંખું (૨) નo [प्रा.ओत्थअ-ઢાંકેલું] ઓથું; પડદો; આંતરો (૩) આંતરાને લીધે અંધારું હોય તેવી જગા (૪) છુપાવાની કે આશરો લેવાની જગા (૫) છાયા; પડછાયો; ઓળો (૬) ડાઘો; ડબકો (૭) બહાનું (૮) નમૂનો; બીબું (૯) પૂતળું; ઓડું (૧૦) મહેણું