ઓથ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
- સ્ત્રીલિંગ
- આશરો; શરણ; આધાર.
- છત્ર; ઢાંકણ.
- (વહાણવટું) જે કોરથી પવન ન આવતો હોય તે બાજું.
- ટાઢ તડકાથી રક્ષણ થવા બાંધેલું કામચલાઉ સાધન; આડશ; આડ.
- ટેકો; ટેકણ.
- ઢોર બાંધવાનું ઝૂંપડું.
- દિલાસો; આશ્વાસન.
- મદદ; સહાય.
વ્યુત્પત્તિ[ફેરફાર કરો]
- વ્યુત્પત્તિ શબ્દ: अवष्टंभ (ઉચ્ચાર: અવષ્ટંભ)
- प्रा. (પ્રાકૃત) ઓત્થઅ
સંદર્ભ[ફેરફાર કરો]
- ઓથ ભગવદ્ગોમંડલ પર.