ઓદન
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
અર્થ
[ફેરફાર કરો]- રાંધેલા ચોખા; ભાત
- અન્ન; અનાજ
- દૂધ સાથે પકવેલ દાણા
- ઉદાહરણ – સેવા પાત્ર પ્રીસીઉ અખંડ દધિ ઓદન. – ભાલણ
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૪૦
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૧૭૯૫