ઓળંગવું
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રકાર[ફેરફાર કરો]
સoક્રિo
અર્થ[ફેરફાર કરો]
[सं. उल्लंघ] પાર જવું; ઉપર થઈને જવું; વટાવી જવું (૨) કૂદી જવું (૩) ઉલ્લંઘવું; અવગણના કરવી; લોપવું.