કંચુક
Appearance
- પું.
- કમખો; કાંચળી; ચોળી.
- કવચ; બખ્તર.
- કોથળી.
- ચામડાનો પટો.
- છોતલું; ફોતરું.
- ઝબ્ભો.
- વસ્ત્ર; કપડું.
- વાલ.
- પુત્ર વગેરેના જન્મોત્સવ વખતે સેવક વગેરી સ્વામીના અંગ ઉપરથી બલાત્કારે ગ્રહણ કરેલું વસ્ત્ર.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- કંચુક ભગવદ્ગોમંડલ પર.