કંચુકી

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • ચણક નામનો મુનિ.
    • ચણા.
    • છિનાળવો; વ્યભિચારી પુરુષ.
    • જવ.
    • ઢાલવાળો કરચલો.
    • નાટકમાંનું એક ઉપયોગી પાત્ર.
    • અંતઃપુરરક્ષક; જનાનખાનાનો ચોપદાર; ખોજો.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

વ્યુત્પત્તિ શબ્દ कंचुकिन्
  • ૨. સ્ત્રી.
    • એક જાતની ઔષધિ.
    • ઓઢણી.
    • કાંચળી; ચોળી; કમખો.
    • દરવાન; દ્વારપાલ.
    • દાસી; પ્રતિહારી.
    • પહેરામણી; બખ્તર.
    • શરીરનો રંગ ગમે તેવો હોય પણ ચારે પગ ધોળા હોય એવો ઘોડો.
    • સાપ.
  • ૩. (વિ)
    • કંચુક ધારણ કર્યું હોય એવું.
    • લાંબો ઝભ્ભો પહેરનાર.

સંદર્ભ[ફેરફાર કરો]