કચરું

વિકિકોશમાંથી
  • ન.
    • નકામો કચરો, કસ્તર
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૦૮:
        “બારડોલીમાં ઘરોમાં અર્ધા ભાગમાં તો ઢોર પણ વસે છે, અને માળ ઉપર દાણોદુણી અને કચરું ભરવામાં આવે છે, એટલે મોટાં ઘરો જોઈ ને આબાદીનું અનુમાન બાંધવું એ બરોબર નથી.”