લખાણ પર જાઓ

કડખેદ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • કડખો બોલનાર ભાટ.
  • ૨. (વિ.)
    • અતિ દિલગીર.
ઉદાહરણ : પ્રેમશૌર્યમાં મગ્નહાલ કડખેદ બન્યો છે. — નર્મદ.

સંદર્ભ

[ફેરફાર કરો]