કડાકૂટ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ગભરાઈ જવાય અને જલદીથી રસ્તો ન સૂઝે એવું કામ.
    • છૂટદડીની રમત.
    • માથાફોડ; પંચાત; લપછપ.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૨૯:
      “તમે નફાતોટાની ગણત્રી કરો છો તે ગણત્રી બરાબર કરવી અને તપાસવી એમાં તો કેટલાય દિવસે જાય અને એ કેટલી કડાકૂટનું કામ ?”

સંદર્ભ[ફેરફાર કરો]