કડૂસલો
Appearance
- પું.
- એક જાતનું ઘાસ.
- માર; પાયમાલી.
- મેળ કે ઢંગ વગરનો ઢગલો; ખડકલો; પડીને થઈ ગયેલો ઢગલો.
- ઉદાહરણ 1947, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૫૮:
- “હજુ ય આપણા ‘સ્કોલર’ ગણાતા સાક્ષરો અરબી અગર દેવનાગરીમાં પણ મૂળ પાઠોને પ્રકટ કરતા નથી. રોમન લિપિ મારફત અસલની કેટલી ખૂબીઓ ખોવાઈ જતી હશે. અને એ પરથી મેં ઉતારેલ ગુજરાતી લિપિ–પાઠમાં કેટલીય અશુદ્ધિઓ રહી ગઈ હશે ! ને હવે મુદ્રણમાં પણ કેટલોક કડૂસલો થવાનો ! ખેર.”
- રૂઢિપ્રયોગ
- ૧. કડૂસલો કાઢવો = ખૂબ માર મારવો; ઘાણ વાળવો.
સંદર્ભ
[ફેરફાર કરો]- કડૂસલો ભગવદ્ગોમંડલ પર.