કદ

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

નo

Meaning[ફેરફાર કરો]

[अ. कद्द] શરીરની ઊંચાઈ કે જાડાઈ (૨) પ્રમાણ; વિસ્તાર; આકાર (૩) વજન; ભાર; બોજ (૪) પદવી; દરજ્જો

Type[ફેરફાર કરો]

નo

Meaning[ફેરફાર કરો]

એક જાતનું રેશમી વસ્ત્ર (૨) કાદવ; કદડો

Type[ફેરફાર કરો]

પુંo; નo

Meaning[ફેરફાર કરો]

સંસ્કૃત જેમાં ખાવાનો ગર હોય તેવું મૂળ; સૂરણ, બટાટા ઇo (૨) મૂળ; કારણ (સમાસને અંતે) ઉદાo આનંદકંદ