લખાણ પર જાઓ

કનડગત

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • કનડવું, હેરાન કરવું એ, હેરાનગતી, પજવણી.
    • નડતર, હરકત, અડચણ
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૪:
      “એ બહિષ્કાર કરવાનો પ્રત્યેક સમાજનો જન્મસિદ્ધ હક છે. કોઈની કનડગત કરવાનું એમાં આવતું નથી.”