કરતૂક
Appearance
- ૧. (ન.) આચરણ (નકારાર્થમાં), વર્તણૂક (ન કરવા જેવું – ખરાબ).
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૩:
- આટલું વિચારીને અમરતે પોતાના પડછાયા સામું જોયું અને વિચિત્ર રીતે હસી પડી. જાણે કે પડછાયાની અમરતને ઉદ્દેશીને એ કહેતી ન હોય : ‘અલી અમરતડી, તારાં સંધાય કરતૂક હું જાણું છું હો !’ .
- ઉદાહરણ
- ૨. (ન.) (લા.) કાવતરું, પ્રપંચ, યુક્તિ
- ૩. (ન.) કૃત્ય; કરણી. કરતુત.