લખાણ પર જાઓ

કલમ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

સ્ત્રીo

[अ., सं.] લેખણ (૨) દસ્કત (૩) ચિત્રકારની પીંછી (૪) લેખનશક્તિ; ચીતરવાની છટા (૫) કલમની પેઠે ત્રાંસી કાપીને રોપવાને કરાતી છોડ કે ઝાડની ડાળી કે તે વડે થયેલો છોડ કે ઝાડ (૬) કંડિકા; લખાણમાં પડેલો ક્રમિક ભાગ (જેમ કે, કાયદાની કલમ) (૭) કરારની શરત (૮) ભાષા કે લિપિ (લા.) ઉદાo ત્રણ કલમ જાણનાર