કાંતા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ, વિશેષણ (સ્ત્રી.) (સંસ્કૃત)
અર્થ
[ફેરફાર કરો]- પ્રિયા
- સુંદર સ્ત્રી
- પત્ની
- પૃથ્વી
સંદર્ભો
[ફેરફાર કરો]- સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. p. ૧૯૦.
નામ, વિશેષણ (સ્ત્રી.) (સંસ્કૃત)